ભાડા વિધેયકના વિરોધમાં વડોદરાના વકીલોની હડતાળ યથાવત્: 5 ઓક્ટોબરે કોર્ટ કાર્યવાહીથી દૂર રહી વિધેયકની હોળી કરવાનો નિર્ણય
ગુજરાત ભાડા વિધેયક-2026 સામે વડોદરા વકીલ મંડળનો વિરોધ ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યો. વકીલોએ બિલ પાછું ખેંચવાની માગ સાથે 5 ઓક્ટોબરે વધુ ઉગ્ર કાર્યક્રમનું એલાન કર્યું છે.
