વડોદરામાં 46,818 ખેલૈયાઓએ એકસાથે ગરબા કર્યા: અતુલ પુરોહિતની રજૂઆત વચ્ચે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અપાયું
યુનાઇટેડ વેના ગરબા મેદાનમાં મહાનગરપાલિકા અને United Way of Barodaના સંયુક્ત આયોજનમાં ખેલૈયાઓએ નવો રેકોર્ડ નોંધાવ્યો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ચાર વિષય આધારિત વિશેષ ગરબા પણ રજૂ કર્યા.
