નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે વડોદરા પોલીસ સજ્જ: ગરબામાં સાદા વેશમાં શી ટીમની 100થી વધુ મહિલા પોલીસની નજર રહેશે
ગરબા સ્થળો અને નક્કી કરાયેલા ડાર્ક સ્પોટ પર પેટ્રોલિંગ સાથે ફોટા-વીડિયો ઉતારવા, અયોગ્ય કોમેન્ટ કરવા કે પીછો કરવા જેવી હરકતો સામે કાર્યવાહી કરાશે.
