અમદાવાદ
તાજા સમાચાર
અમદાવાદ
અમદાવાદમાં ઓલા-ઉબેર-રેપિડોનો બહિષ્કાર: કલાકો રાહ બાદ પણ રાઇડ નહીં, ડ્રાઇવરો ભારત ટેક્સી પર બુકિંગનું કહેતા હોવાનો દાવો
ટેક્સી-રિક્ષા યુનિયનના બહિષ્કાર વચ્ચે અમદાવાદમાં મુસાફરોને વૈકલ્પિક એપ પર રાઇડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ડ્રાઇવરોના જણાવ્યા મુજબ, યુનિયનની માગણીઓ સ્વીકારતી ભારત ટેક્સી પર જ બુકિંગ કરવા માટે કહેવામાં આવે છે.
અમદાવાદ
અમદાવાદના અસારવાની પાણીની ટાંકીમાંથી હાડકાં જેવી વસ્તુઓ મળી: દુર્ગંધવાળા પાણીની 10 દિવસથી ફરિયાદ બાદ સફાઈ દરમિયાન સામગ્રી મળી, તપાસ શરૂ
અમદાવાદ
અમદાવાદમાં સગીરાના જાતીય શોષણ કેસમાં 20 વર્ષની સખત કેદ: પરિણીત આરોપીને સ્પેશિયલ POCSO કોર્ટનો દોષિત ઠરાવતો ચુકાદો
અમદાવાદ
અમદાવાદમાં પાંચ વર્ષમાં 5,145 માર્ગ અકસ્માત: 1,226નાં મોત, ટુ-વ્હીલર અકસ્માતોમાં 665 જીવ ગયા
અમદાવાદ
અમદાવાદના ઢાલગરવાડમાં દુકાન પર હુમલો: કાકા-ભત્રીજાને ઈજા બાદ વેપારીઓનું સ્વૈચ્છિક બંધ, છ આરોપીઓ સાથે પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી
હાલ પ્રકાશિત સમાચાર ઉપલબ્ધ નથી.
