અમદાવાદમાં બેચલર્સને ફ્લેટ ભાડે આપવાના પ્રતિબંધ પર રોક: સહકારી બોર્ડે સોસાયટીની ઠરાવ આધારિત કાર્યવાહી અટકાવી
અમદાવાદના થલતેજની શક્તિ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ઠરાવ સામે ફ્લેટમાલિકની અરજી પર બોર્ડ ઑફ નોમિનીઝે વચગાળાની રાહત આપી છે.
તાજા સમાચાર
અમદાવાદમાં પરિવહન, આવાસ, ડ્રેનેજ, ઇમરજન્સી સેવા અને ઇલેક્ટ્રિક બસ સુવિધાઓ સાથે જોડાયેલા કુલ 12 નાગરિક પ્રોજેક્ટ્સ આગળ ધપાવવામાં આવ્યા.
અમદાવાદના થલતેજની શક્તિ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ઠરાવ સામે ફ્લેટમાલિકની અરજી પર બોર્ડ ઑફ નોમિનીઝે વચગાળાની રાહત આપી છે.
મંગળવારે અમદાવાદમાં આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.4 ડિગ્રી ઓછું નોંધાયું હતું. હવામાન વિભાગે બુધવારે પણ સમાન સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
નારોલની શાંતિ શુક્ર સોસાયટીમાં શાળાએથી ઘરે પરત ફરેલા 12 વર્ષના બાળક સાથે લિફ્ટમાં ગંભીર દુર્ઘટના બની હતી. ટેકનિકલ ખામી હોવાની પ્રાથમિક માહિતી વચ્ચે સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે.
સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ પરિસરમાં મળેલી સંયુક્ત સામાન્ય સભામાં વિધેયક પાછું ખેંચવાની માગ સાથે વિરોધ કાર્યક્રમો જાહેર કરાયા.
રાણીપ મેટ્રો સ્ટેશન નીચે AMTS બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં આશરે 55 વર્ષીય બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ બસચાલક ફરાર થઈ ગયો હોવાની માહિતી છે.
અમદાવાદ જિલ્લાના ધોળકામાં ગટર અને કેમિકલયુક્ત પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આશરે 250 ઘરોમાં 3થી 4 ફૂટ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ઘરો અને શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
યુવતીનો આક્ષેપ છે કે યુવકે અગાઉના લગ્ન અને ત્રણ સંતાનોની વાત છુપાવીને તેની સાથે સંબંધ બાંધ્યો અને પછી લગ્નનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.
વિરમગામ તાલુકાની વાંસવા પ્રાથમિક શાળામાં આચાર્ય હર્ષદ જાદવને લઈને વિવાદ સર્જાયો છે. પત્નીએ આચાર્યને મહિલા શિક્ષિકા સાથે કથિત વાંધાજનક સ્થિતિમાં જોયા હોવાનો દાવો કર્યો છે, જ્યારે ગ્રામ પંચાયત દ્વારા બદલીની માગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસે Special Intensive Revision દરમિયાન મતદારોનાં નામ કથિત રીતે દૂર કરાયા હોવાનો આક્ષેપ કરીને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠાવી છે.
અમરાઈવાડી વિસ્તારમાં સગીરાનો પીછો કરી અશ્લીલ ઈશારા અને હેરાનગતિ કર્યાની ફરિયાદ બાદ તેના પિતા પર હુમલો થયો હોવાનો આક્ષેપ છે. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર રસ્તા, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ સ્થળોએ ફળ-શાકભાજી વેચાણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. નિયમોનો ભંગ કરનાર સામે જપ્તી, દંડ અને એન્ક્રોચમેન્ટ કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર રસ્તા અને ફૂટપાથ પર ફળ તથા શાકભાજી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.
વાહન પ્રદર્શન માટે ભાડે અપાયેલી મલ્ટી-લેવલ પાર્કિંગ સુવિધામાં કથિત સ્ટન્ટ અને ડ્રિફ્ટિંગના વીડિયો સામે આવ્યા બાદ સત્તાવાળાઓએ કાર્યવાહી કરી.
બૉમ્બે હાઇકોર્ટે 7 મે 2026ના રોજ 22 આરોપીઓની મુક્તિ યથાવત્ રાખ્યા બાદ સુપ્રીમ કોર્ટે પડકાર અરજી પર નોટિસ આપી છે. બેન્ચે કેટલાક સાક્ષીઓનાં નિવેદનોની તપાસ કરવાની વાત કરી છે.
સાયબર ઠગોએ અદાણી ગેસના મીટર અપડેટના બહાને વેપારીને WhatsApp પર નકલી APK ફાઈલ મોકલી હતી. ફાઈલ ઇન્સ્ટોલ થયા બાદ મોબાઇલનો એક્સેસ મેળવી વિવિધ ખાતાઓમાંથી રકમ ટ્રાન્સફર કરવામાં આવી.
ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ, ટેસ્ટિંગ અને મચ્છર નિયંત્રણની કામગીરી વધારી છે. અમદાવાદમાં સપ્ટેમ્બરના પ્રથમ 20 દિવસમાં ડેન્ગ્યુના 496 કેસ નોંધાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર રસ્તા, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ સ્થળોએ ફળ-શાકભાજી વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ફેરિયાઓએ હવે AMC દ્વારા નક્કી કરાયેલા વેજીટેબલ માર્કેટ અથવા અધિકૃત સ્થળોએ જ વેપાર કરવાનો રહેશે.
ગ્લાસગોમાં 30 જુલાઈથી 2 ઑગસ્ટ દરમિયાન યોજાનારા કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય રમત સંઘો, ખેલાડીઓ અને અધિકારીઓને અમદાવાદ તથા ગુજરાતની સંસ્કૃતિ, સુવિધાઓ અને આતિથ્યનો પરિચય કરાવવામાં આવશે.
અમદાવાદના વટવા વિસ્તારમાં મોડી રાત્રે તલવાર અને ધોકા સાથે આવેલા આઠ શખસોએ ઉત્સવ ફ્લેટના પાર્કિંગમાં પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે ચાર નામજોગ સહિત આઠ આરોપીઓ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે.