ખાડિયાના રામજી મંદિરમાં દર્શનના સમય બાબતે બોલાચાલી: બે શખસો સામે ધમકી આપ્યાની ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદના માંડવી પોળ સ્થિત રામજી મંદિરમાં દર્શન અને આરતીના સમયને લઈને થયેલી બોલાચાલી બાદ એક વ્યક્તિ તથા અન્ય શ્રદ્ધાળુઓને ધમકી અપાઈ હોવાની ફરિયાદ ખાડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
