ગુજરાતમાં ખાનગી વાહનો પણ ઈ-ડિટેક્શન હેઠળ આવશે: ટોલ પ્લાઝા પર PUC, વીમા અને રજિસ્ટ્રેશનની માન્યતા તપાસાશે
વાહન વ્યવહાર કમિશનરની કચેરીની સૂચના મુજબ, હાઇવેના ટોલ પ્લાઝા પરથી પસાર થતી ખાનગી ગાડીઓના દસ્તાવેજો નંબર પ્લેટના આધારે ચકાસાશે; અમાન્ય દસ્તાવેજો માટે ઈ-ચલણની કાર્યવાહી થઈ શકે છે.
