ઇન્સ્ટાગ્રામ પર ઓળખાયેલી યુવતીની ફરિયાદ: અમદાવાદમાં લગ્નની લાલચ આપી હોટલમાં રોક્યાનો આરોપ; યુવકની ધરપકડ
ઘાટલોડિયા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, યુવતીને ઓઢવની હોટલમાં લઈ જઈ 10 દિવસ સુધી ઘરે જવા દેવાઈ નહોતી. આરોપીના ફોનમાં મળેલા સાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પણ તપાસ થઈ રહી છે.
