ફતેવાડી કેનાલ પાસે મહિલા કોર્પોરેટર સાથે છેડતીનો આક્ષેપ: વાહનને સાઈડ આપવા મુદ્દે વિવાદ પછી ત્રણની ધરપકડ
ગરબા જોવા પરિવાર સાથે જતી મહિલા કોર્પોરેટર સાથે રસ્તામાં વાહન હટાવવા બાબતે બોલાચાલી થઈ હતી. ફરિયાદ બાદ વેજલપુર પોલીસે ત્રણ આરોપીને પકડી તપાસ શરૂ કરી છે.
