નરોળમાં ટ્રકની ટક્કરથી બાઇકસવારનું મોત: પરિવારનો આક્ષેપ: 108 મોડી પહોંચતાં પહેલાં રિક્ષામાં લઈ જવો પડ્યો
21 ઑક્ટોબરે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે થયેલા અકસ્માતમાં ઘાયલ જયેશકુમાર મકવાણાનું ચાર દિવસની સારવાર બાદ મોત થયું. ફરિયાદમાં ટ્રકચાલક ફરાર થયો હોવાનો અને એમ્બ્યુલન્સ મોડે પહોંચ્યાનો આક્ષેપ છે.
