અમદાવાદમાં રોકાણ ઠગાઈના કેસમાં બે આરોપી ઝડપાયા: 100 રોકાણકારો પાસેથી રૂ. 1.27 કરોડ પડાવ્યાનો આક્ષેપ
શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને નાણાં મેળવ્યાની ફરિયાદ બાદ EOW ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે; તપાસમાં 235 જેટલાં બેંક ખાતાં અને છ કંપનીઓની કડી તપાસાઈ રહી છે.
