અમદાવાદમાં મકાન તોડવાની કામગીરી માટે નવી નીતિ: મંજૂરીના બાકી તબક્કા પછી સેફ્ટી નેટ, 7 દિવસની જાણ અને કાટમાળના નિકાલના નિયમો લાગુ થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીએ સૂચિત ડિમોલિશન નીતિને મંજૂરી આપી છે. અમલ પહેલાં સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની મંજૂરી બાકી છે.
