અમદાવાદના સોની વેપારી સાથે રૂ. 48.60 લાખની છેતરપિંડીનો આક્ષેપ: 486.27 ગ્રામ દાગીના લઈ ત્રણ જણ દુકાન બંધ કરી ગયા હોવાની ફરિયાદ
કાલુપુરમાં દાગીનાનો વેપાર કરતા વેપારીએ જણાવ્યું કે નવા વાડજના ત્રણ વ્યક્તિઓએ સોનાના બિસ્કિટ આપવાનું કહી દાગીના લીધા હતા. ચુકવણી ન થતાં તેમણે ફરિયાદ નોંધાવી છે.
