કેબ ભાડે આપવાનો વ્યવસાય શરૂ કરવો સરળ બનશે: મસૌદામાં લઘુત્તમ કાફલો 50થી ઘટાડીને 5 વાહન કરવાનો પ્રસ્તાવ
કેન્દ્રના સૂચિત Rent-a-Cab Scheme 2026 હેઠળ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં એક ઇલેક્ટ્રોનિક લાઇસન્સથી કામગીરી થઈ શકશે; મુસાફરોની સલામતી માટે પણ કેટલીક શરતો રાખવામાં આવી છે.
