રવિવાર 27 સપ્ટેમ્બરે સરકારી બેંકો ખુલ્લી રહેશે: 28થી 30 સપ્ટેમ્બર સુધીની દેશવ્યાપી હડતાળ પહેલાં ગ્રાહકોને રાહત આપવા નિર્ણય
ત્રણ દિવસીય બેંક હડતાળને ધ્યાનમાં રાખીને જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં રવિવારે સામાન્ય કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
