અમેરિકાએ ભારત સહિત 20 દેશોની કેટલીક દવાઓને ટેરિફમાંથી મુક્તિ આપી: ખાસ પ્રકારની ફાર્માસ્યુટિકલ્સ માટે શૂન્ય આયાત શુલ્કનો નિર્ણય
અમેરિકાના વાણિજ્ય વિભાગે ચોક્કસ વિશેષ દવાઓ અને સંબંધિત સામગ્રી માટે ભારત સહિત 20 દેશોને શૂન્ય આયાત શુલ્કની પાત્રતા આપી છે. આ છૂટ તમામ દવાઓ માટે લાગુ નહીં પડે.
