દર શનિવારે બેંક બંધ રહેશે?: વાઇરલ પરિપત્રને PIB Fact Checkએ ફેક ગણાવ્યો, 5-ડે વર્કિંગનો નિર્ણય હજુ બાકી
સોશિયલ મીડિયામાં નાણા મંત્રાલયના નામે ફરતા પરિપત્રમાં SBI સહિત તમામ સરકારી બેંકોમાં દર શનિવારે રજા જાહેર કર્યાનો દાવો કરવામાં આવ્યો હતો. PIBએ સ્પષ્ટ કર્યું છે કે આવું કોઈ સરકારી નોટિફિકેશન બહાર પડ્યું નથી.
