શાપર-વેરાવળના ઉદ્યોગકારોના પ્રશ્નો ઉકેલવા સરકારનો સહકાર: મનસુખ માંડવિયા અને જીતુ વાઘાણીની હાજરીમાં આયુર્વેદિક દવાખાનાની જાહેરાત, યુવા ઉદ્યોગપતિઓનું સન્માન
શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વર્ષ 2025-26ની વાર્ષિક સાધારણ સભામાં ઔદ્યોગિક ઝોનના વિકાસ, સરકારી નીતિઓ અને ઉદ્યોગકારોની જરૂરિયાતો અંગે ચર્ચા થઈ હતી.
