SBIના 3,897 ગ્રાહક રેકોર્ડ ડાર્ક વેબ પર મળ્યા: બેંકે તપાસ શરૂ કરી; મુખ્ય સેવાઓ પર અસર ન થયાનો દાવો
ડાર્ક વેબ પર મળેલા આશરે 3.75 લાખ રેકોર્ડની પ્રાથમિક તપાસમાં વ્યક્તિગત ઓળખની માહિતી ધરાવતા 3,897 રેકોર્ડ ઓળખાયા છે. માહિતીની વિશ્વસનીયતા અને લીકનો સ્ત્રોત હજી તપાસ હેઠળ છે.
