બેંકિંગ શેરોની આગેવાનીમાં બજારમાં તેજી: સેન્સેક્સ 905.01 પોઈન્ટ ઉછળીને 74,151.04 પર બંધ
કોટક મહિન્દ્રા બેંક સહિતના બેંકિંગ શેરોમાં ખરીદી સાથે IT, FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રે પણ સુધારો નોંધાયો; BSEનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.4.80 લાખ કરોડ વધ્યું.
