દિવાળીએ શૅરબજાર કેમ ખૂલે છે?: મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા શુભ શરૂઆતથી આગળ વધીને વાસ્તવિક સોદા સુધી પહોંચી
દિવાળીના દિવસે સામાન્ય કારોબાર બંધ હોવા છતાં શેરબજાર મર્યાદિત સમય માટે ખૂલે છે. બીએસઈમાં આ પરંપરા 1957થી ચાલી આવતી હોવાનું એક્સચેન્જના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે.
