ટાટા મોટર્સે એક ત્રિમાસિકમાં 2 લાખથી વધુ વાહનો વેચ્યાં: નાણાકીય વર્ષ 2027ના બીજા ક્વાર્ટરમાં વેચાણ 40% વધ્યું; EV વેચાણમાં 90% વૃદ્ધિ
જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કંપનીનું કુલ પેસેન્જર વાહન વેચાણ 2,01,723 યુનિટ રહ્યું. સ્થાનિક વેચાણ, નિકાસ અને ઇલેક્ટ્રિક વાહનોના આંકડા ગયા વર્ષના સમાન ગાળાથી ઊંચા રહ્યા.
