મારુતિએ રજૂ કરી ત્રણ ઓટોમેટિક CNG કાર: Swift, Dzire અને Balenoના ભાવ 7.92 લાખથી શરૂ, માઇલેજ 34.47થી 36.47 km/kg સુધી
Maruti Suzukiએ Auto Green Mission હેઠળ Swift, Dzire અને Balenoના ઓટોમેટિક S-CNG વેરિઅન્ટ રજૂ કર્યા છે. ત્રણેય કારમાં Auto Gear Shift ટેક્નોલોજી આપવામાં આવી છે.
